અગથળા પોસ્ટે વિસ્તારના રમુણગામપાસેથી ભારતીયબનાવટના વિદેશીદારૂની બોટલનંગ ૧૮૫કિ રૂ।. ૨,૫૮,૯૬૭/- મળી કુલકિ.રૂ. ૭,૭૮,૯૬૭/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાન્ચપાલનપુર, બનાસકાંઠા ” શ્રી ચિરાગકોરડીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંતસુંબે સાહેબનાઓએદારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલહોય.
જે સુચના અન્વયે શ્રી એ.વી.દેસાઈપોલીસઈ-સ્પેક્ટર એલ.સી.બી.પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ
એલસી.બી. સ્ટાફના માણસો આગથળા પોસ્ટે વિસ્તારમાં પ્રેટ્રોલીગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી રમુણ ગામ પાસેથી ક્રેટા કાર નંબર GJ-01-RV-0740 માં ભારતીય બનાવટની બોટલ નંગ- ૧૮૫ કિં.રૂા. ૨૫૮૯૬૭/- નો તથા કેટા કારની કિં.રૂ ૮ ૫,૦૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કિં.રૂા. ૨૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૭,૭૮,૯૬૭/- ના મુદ્દામાલ સાથે ચાલક શ્રવણકુમાર સુનારામ મેઘવાળ રહે. મેહલુ તા. ધોરીમન્ના જી. બાડમેર (રાજસ્થાન) તથા બાજુની સીટમાં બેઠેલ ઠાકરારામ ગોકળારામ મેઘવાળ રહે. ધોળા નાડા આડેલ તા. ગુડામાલાણી જી. બાડમેર (રાજસ્થાન) વાળ (ઓ પકડાઈ જઈતથા બન્નારામભવરારામ મેથવાળ રહે. મોખાવા તા. ગુડામાલાણી વાળાએદારૂ ભરાવી દારૂ ધરાવનાર અને મંગાવનાર તમામના વિરૂધ્ધમાં આગથળા પોલીસ સ્ટેશનમાં આગથળા પો.સ્ટેગુ.ર.નં. ૧૧૧૯૫૦૦૧૨૫૦૩૭૫/૨૫ ધી ગુજરાત પ્રોહિબિશનએક્ટની કલમ – ૬૫(એ)(ઇ), ૧૧૬(૨), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરીમાં જોડાયેલકર્મચારી
1 શ્રી એસ.બી.રાજગોરપોલીસસબઈ-સ્પેક્ટર
2 ASI નરેશભાઇ લક્ષમણભાઈ
3 ASI મુકેશભાઇડાયાભાઈ
4 અહેડ.કોન્સ. ઈશ્વરભાઈ હરસીગાભાઇ
5 અહેડ.કોન્સ. અરજણાજી સ્વરૂપાજી
અહેડ.કોન્સ રાજેશભાઈશંકરલાબ
7 અહેડ.કોન્સ. પ્રકાશભાઈમાવજીભાઇ
REPOTER : પ્રધાનજી ઠાકોર


