આજે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ પોતાના પરિવાર સાથે દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
સાંસદ જશુભાઈ રાઠવા એ પોતાના પરિવાર સાથે વડાપ્રધાન સાથે મુલાકાત લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.
રિપોર્ટર સોહેલ પઠાણ છોટાઉદેપુર



