એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. .વી.ડી.ધોરડા નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ એ.એમ.બારીઆ તથા પો.સ.ઈ. એચ.બી.સિસોદિયા તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી

દરમ્યાન એસ.ઓ.જી. પોલીસ ઇન્સ..વી.ડી.ધોરડા નાઓએ ટેક્નીકલ તથા હ્યુમન સોર્સ આધારે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૫૦/૨૦૨૫ બી.એન.એસ.-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના મોટર સાયકલ ચોરીના ગુન્હાનો નાફતો ફરતો આરોપી હાલ ધોળકા તાલુકાના બાદરખા ગામે રહી ડ્રાઇવીંગ કરતો હોવાની ચોક્કસ બાતમી મળેલ જેથી એસ.ઓ.જી. સ્ટાફના પો.સ.ઇ.એચ.બી.સીસોદીયા, એ.એસ.બાદ. કિર્તિપાલસિહ : હે.કો.અક્ષયભાઇ, હે.કો. હેમંતકુમાર તથા પી.કો. નથુભાઇ નાઓને સુચના કરી ધોળકા ખાતે મોકલી તપાસ કરાવતો આરોપી સાહુલ ઉર્ફે સાહીલભાઇ વાલુભાઇ કટારા રહે, જાજરવાકલા, તા.ગાંગડતલાઈ, જી.બાંસવાડા (રાજસ્થાન) નાઓને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે લુણાવાડા પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
આરોપી- સાહલ ઉર્ફે સાહીલભાઇ વાલુભાઇ કટારા રહે જાજરવાકલા, તા.ગાંગડતલાઇ, જી.બાંસવાડા (રાજસ્થાન)
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી……. મહીસાગર….

