મહીસાગર જીલ્લાનુ વડું મથક લુણાવાડા નગરમાં એક પ્રજાપતિ સમાજમાં નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે. તેમ તેમ પ્રજાપતિ સમાજમાં એક ગરબાઓની વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પ્રજાપતિ સમાજમાં પણ ગરબાની હવામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે પ્રજાપતિ સમાજમાં અવનવા રંગબેરંગી ગરબાઓની જોવા મળે છે. પ્રજાપતિ સમાજમાં માટીના ગરબાનો ની કામગીરી કરતા નજરે જોવા મળે છે. ત્યારે વિવિધ પ્રકારના ગરબાઓ કલાત્મક રીતે શણગારેલા જોવા મળે છે.તેમજ દિવાળીનો તહેવાર નજીક આવતા પ્રજાપતિ સમાજમાં એક રોજગારીની તકો વધુ જોવા મળતી હોય છે.ત્યારે આદ્યશક્તિમાં મૉ નો પર્વ એટલે નવરાત્રીનું અને મહત્વ રહેલું હોય છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગામડે ગામડે આ નવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.આમ લુણાવાડા નગરમાં હુસેન ચોક વિસ્તારમાં આવેલા પ્રજાપતિ સમાજમાં આવતા નિશાબેન પ્રજાપતિ જે નવરાત્રી મહોત્સવ નજીક આવતા વિવિધ તડામાર તૈયારીઓ પૂરજોશમાં જોવા મળે છે.

REPORTER : સંદીપ દેવાશ્રયી…મહીસાગર…

