વીરપુર તાલુકાના બોર ગ્રામ પંચાયતના વરેઠા ગામે ખેતરમાં કામ કરતા દીકરી તથા પિતા ઉપર વીજળી પડતા પિતાનું ઘટના સ્થળે મોત
દીકરી ઘાયલ હોવાને લઈ તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડાઈ હોવાની મળી પ્રાથમિક માહિતી
વરેઠા ગામના રમેશભાઈ રામાભાઇ પરમાર નામના ખેડૂતનું વીજળી પડવાથી થયું મોત
ઘટનાની જાણ થતા જ ગામ લોકો દ્વારા પિતા પુત્રીને વીરપુર ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
સંજનાબેન પરમાર હાલ સારવાર હેઠળ તો ફરજ પરના તબીબો એ રમેશભાઈ પરમાર ને મૃત જાહેર કર્યા
કરુંણ ઘટનાને લઇ પરિવારમાં શોખની લાગણી છવાઈ
REPOTER ; રાજેશ પટેલીયા મહિસાગર

