સાબરકાંઠા જીલ્લા ના અમદાવાદ હિંમતનગર હાઈવે પર વિશ્વ કક્ષા નુ પુનર્વસન અને સુખાકારી કેન્દ્ર મન વૈભવ ખુલ્લુ મુકવામાં આવ્યુ આ કેન્દ્ર ભારત ઉપરાંત વિદેશના દર્દીઓ પણ લાભ લઈ શકશે.
સાબરકાંઠા જીલ્લા ના પ્રાંતિજ પાસે વાઘપુર ગામે મન વૈભવ માનસિક સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિમાં એક નવો માપદંડ સ્થપાયો છે સાબરમતી નદીની નજીક પ્રકૃિતના ખોળે વસેલુ, આ કેન્દ્ર લીલાછમ ખેતરોથી ઘેરાયેલ છે
અને અહિ શ્રેષ્ઠ હવા ગુણવત્તા સૂર્યકાંડ સાથે સૌથી સ્વચ્છ હવાનો આનંદ માણે માણી શકાય તેમ છે જે તેને માનિસક અને શારીિરક ઉપચાર માટે એક આદર્શ વાતાવરણ જોવા મળે છે

ઉપરાંત સુખાકારી કાર્યક્રમો યોગ સહિત ની સવલતો પણ મળશે જેના થકી દર્દીઓને અહિ કોઈ અગવડ નહી પડે.
REPOTER : ઉમંગ રાવલ પ્રાંતિજ




