પોરબંદર,બરડા, ઘેડ વિસ્તાર,કુતિયાણાના,રાણાવાવ,જૂનાગઢ,ભાણવડ વિસ્તાર સહિતમાં મહેર શકિત સેનાના સદસ્યોના કોન્ટેક્ટ નંબર જાહેર કરવામાં આવ્યા છે.અને લોકોને કોઈ પણ જગ્યાએ મદદની જરૂરિયાત ઊભી થાય તો લોકોની મદદ કરવા અને સાવચેત કરી મદદ કરવા આવી રહી છે.
પોરબંદર ,જૂનાગઢ અને ભાણવડ વિસ્તારમાં અતિભારે વરસની આગાહી સંદર્ભે મહેર શકિત સેના દ્વારા અતિભારે વરસાદની આગાહી અને હાલની પરસ્થિતિ સંદર્ભે કોઈ મુશ્કેલી સર્જાયતો મહેર શકિત સેના ના સદસ્યોના પોરબંદર શહેર વિસ્તાર માટે દેવાભાઈ કડછા મો.૯૧૦૪૨ ૬૨૫૬૨ તથા માલદેભાઈ ઓડેદરા મો.૯૯૭૯૯ ૦૭૪૭૭ બરડા વિસ્તાર માટે રામભાઈ ઓડેદરા (ફટાણા) મો.૯૫૫૮૬ ૦૯૧૯૯ તથા હિતેશભાઈ મોઢવાડિયા મો.૯૭૨૫૬ ૨૬૪૭૬ ઘેડ વિસ્તાર માટે હરદાસભાઇ ઓડેદરા મો.૯૯૨૫૫ ૭૨૩૯૫ તથા વિરમભાઇ ઓડેદરા મો.૯૯૯૮૯ ૩૯૨૪૧ તથા કેશુભાઈ પરમાર મો.૯૬૩૮૪ ૮૮૮૧૧(મહિયારી વિસ્તાર) રાણાવાવ વિસ્તારમાં કિરીટભાઈ વિસાણા મો.૬૩૫૫૭ ૫૯૮૦૭ તથા લીલાજી ઓડેદરા મો.૯૦૯૯૪ ૭૯૨૨૫ અને નવઘણભાઈ મોઢવાડિયા મો.૯૪૨૭૩૮૦૦૩૧ કુતિયાણા વિસ્તાર માટે વિજયભાઈ ઓડેદરા મો.૯૬૨૪૦ ૮૦૨૫૭ તથા પ્રતાપભાઈ કેશવાલા મો.૯૮૨૫૦ ૬૨૫૦૧ રાણા કંડોરણા વિસ્તાર માટે રમેશભાઈ કેશવાલા મો.૯૯૧૩૩ ૬૩૨૯૯ ઈશ્વરીયા વિસ્તાર માટે પરબતભાઈ કડેરીયા મો.૯૮૨૫૩ ૭૭૦૦૦ જુનાગઢ વિસ્તાર માટે રાહુલભાઈ પરમાર મો.૯૦૯૯૨ ૫૯૧૧૪ ભાણવડ વિસ્તાર માટે બાબુભાઈ કેશવાલા મો.૮૧૪૧૧ ૪૧૪૧૧ તથા લખનભાઈ કેશવાલા મો.૮૧૪૦૪ ૫૩૮૮૪ તેમજ કોઈ પણ મદદ માટે ૨૪ કલાક કોલ કરવા માટે મહેર શક્તિ સેનાના પ્રમુખ કરસનભાઈ ઓડેદરા મો.૮૨૩૮૩ ૬૨૫૬૨ અને ૯૯૭૯૮ ૯૪૧૧૧ પર સંભવિત આગાહી યા વરસાદમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય અને મદદ ની જરૂરિયાત ઊભી થાયતો આપેલ કોઈ પણ મહેર શકિત સેના ના સભ્યોની મદદ મેળવવા ત્વરિત સંપર્ક કરવા મહેર શકિત સેના દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે
રિપોર્ટર:- વિરમભાઇ કે. આગઠ

