પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તા.૫ સપ્ટેમ્બરના રોજ પોરબંદર જિલ્લાના પ્રવાસે છે.
તા.૫ સપ્ટેમ્બરના વન અને પર્યાવરણ મંત્રીશ્રી બપોરે ત્રણ કલાકે સામાજિક વનીકરણ રેન્જ ઓફીસ, રાણાવાવ લોકાર્પણ કાર્યક્રમમાં ફોરેસ્ટ કોલોની, રેલવે સ્ટેશન રોડ, રાણાવાવ ખાતે ઉપસ્થિત રહેશે.
રિપોર્ટર :- વિરમભાઈ કે આગઠ


