વાઘોડિયા તાલુકાના જરોદ સહિત પંથકમાં છેલ્લા એકાદ મહિનાથી જીયો કંપની સિમ કાર્ડ ધારકો ના મોબાઈલ માં નેટવર્ક ન મળતાં રિચાર્જ કરતા દુકાનદારો ને નાહકના ગ્રાહકો સાથે રકઝક થતાં દુકાનદારો દ્વારા વખતો વખત જીયો કંપની ના કસ્ટમબર કેર અને ડિસ્ટીબુટરો નેટવર્ક ન મળવા અંગે ની ફરીયાદ સ્વરૂપે રજુઆતો કરવા છતાં છેલ્લા એકાદ મહિનાથી જીયો કંપની ના નેટવર્ક ન મળતાં મોબાઈલ ધારકો એ ના છુટકે જીયો કંપની નું પ્લાન છોડી અન્ય કંપનીઓ માં જ ઇ રહ્યા છે
ત્યારે લાગતાં વળગતા સંબંધિત જીયો કંપની ના મેનેજમેન્ટ દ્વારા ગ્રાહકો ને પડતી તકલીફો અંગે નું નિરાકરણ લાવે તેમ જીયો કંપની સિમ કાર્ડ ધારકો ની આક્રોશ સાથે માગણી ઓ ઉઠવા પામી છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

