એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો સહભાગી બન્યા હતા.

સરદાર સાહેબના પૌત્ર ગૌતમભાઈ પટેલ અને તેમના પત્ની શ્રીમતી નંદિતા બેન પટેલ, તેમના પુત્ર અને પુત્રવધૂ કેદાર ભાઈ અને રીનાબેન તથા પૌત્રી કરીના સહભાગી થયા હતા.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

