સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પરિસરમાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠીછે.
ખાસ કરીનેલીલાછમ્મ ડુંગરો, સાતપુડા અને વિન્ધ્યાચલની ગિરીમાળાઓ, નયનરમ્ય ધોધનું અનુપમ સૌંદર્ય જોવા પ્રવાસીઓ ઉમટ્યાછે. પ્રવાસીઓ માટે નર્મદાનું પ્રાકૃતિક સૌંદર્ય હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
લીલાછમ્મ ડુંગરો, સાતપુડા અને વિન્ધ્યાચલની ગિરીમાળાઓ, નયનરમ્ય ધોધનું અનુપમ સૌંદર્ય જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.
નર્મદા જિલ્લાને મીની કાશ્મીર નું વિરુદ્ધ અપાયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે ચારે તરફ લીલાછમ ડુંગરો અને હરિયાળી જોઈને પ્રવાસીઓ પ્રસન્નતા અનુભવી રહ્યાં છે.
ચોમાસાપ્રાકૃતિક સૌંદર્નો નજારો જોવા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.નર્મદા ડેમ ઓવરફ્લો જોવા પ્રવાસીઓ ઉમટ્યાછે ડુંગરોને અડી જતા વાદળો અને વાદળો વચ્ચે ઘેરાંયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની અનોખું સૌંદર્ય. પ્રવાસીઓને આકર્ષિ રહ્યું છે
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા






