ડભોઈ માં ઈદે મિલાદુ નબી નો તહેવાર પ્રસંગે ડભોઇ શહેર મિલાદ કમિટી દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ
મોહમ્મદ મુસ્તુફા સલલ્લાહો ની શાનમાં ભવ્ય ઈસ્લામી ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જે કાજીવાડા મસ્જિદથી પ્રારંભ કરી શહેરના વિવિધ વિસ્તારો ફરી પરત કાજીવાડા મસ્જિદ પાસે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવ્યું હતું.મિલાદ કમિટીના પ્રમુખ શહેર કાજી સાહેબ સૈફુદ્દીન ના અધ્યક્ષ પણા હેઠળ અને સૈયદ સાદાતો શહેરના જુદા જુદા વિસ્તારના આગેવાનો ની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ પૈગમબર સાહેબ નિ શાનમાં જુલુસ કાજીવાડા મસ્જિદ સ્ટેશનરોડ થી સવારે 8:00 વાગ્યે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કુરાને તીલાવત નાતે શરીફ તેમજ સલાતો સલામ પઢતા પઢતા નારે વિશાલત યા રસુલ અલ્લાહ ના નારા સાથે વડોદરી ભાગોળ તાઈ વાગા ભીખનકુઈ સરકારી દવાખાના ચાર રસ્તા જુમ્મા મસ્જિદ થઈ વકીલ બંગલા ભારત ટોકીઝ ટાવર થઈ છીપવાડ બજાર કાજીવાડા મસ્જિદ ખાતે સમાપ્ત કરવામાં આવ્યુંવધુ ત્યારબાદ શહેરની વિવિધ મસ્જિદોમાં મુએ મુબારક ની જ્યારત કરવામાં આવી હતી. તેમજ જૂલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની કમિટીઓ તરફથી નિયાજ વહેચણી કરવામાં આવી હતી.તેની બે અદબી ન થાય અને શરીયતના દાયરામાં રહીને ઉજવવા અંગે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ ધર્મની લાગણી ન દુભાય તેવા કોઈ સૂત્રોચાર કરવામાં આવ્યા ન હતા. તહેવાર સારી રીતના ભાઈચારા તેમજ કોમી
એખલાશ થી ઉજવવામાં આવ્યો હતો. ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઇ ખત્રી ડાવર વકીલ જાવેદભાઈ પઠાણ. વકીલ ઇબ્રાહીમભાઇ મહુડા વાલા. સઈદ ભાઈ લોટવાલા. વકીલ આરીફ ભાઈ મકરાણી. કોન્ટ્રાકટર લાલાભાઇ કડિયા યુસુફભાઈ ફાતીયા યુસુફભાઈ દિવાન. યાકુભાઈ ઘાંચી સલીમભાઈ ઘાંચી સૈયદ મુજ્જુ બાપુ સૈયદ મુખ્તયાર બાપુ સૈયદ સાદાત તેમજ તમામ સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ભવ્ય જુલુસમાં જોડાયા હતા…નો તહેવાર પ્રસંગે ડભોઇ શહેર મિલાદ કમિટી દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ
મોહમ્મદ મુસ્તુફા સલલ્લાહો ની શાનમાં ભવ્ય ઈસ્લામી ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.
જે કાજીવાડા મસ્જિદથી પ્રારંભ કરી શહેરના વિવિધ વિસ્તારો ફરી પરત કાજીવાડા મસ્જિદ પાસે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવ્યું હતું. મિલાદ કમિટીના પ્રમુખ શહેર કાજી સાહેબ સૈફુદ્દીન ના અધ્યક્ષ પણા હેઠળ અને સૈયદ સાદાતો શહેરના જુદા જુદા વિસ્તારના આગેવાનો ની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ પૈગમબર સાહેબ નિ શાનમાં જુલુસ કાજીવાડા મસ્જિદ સ્ટેશનરોડ થી સવારે 8:00 વાગ્યે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કુરાને તીલાવત નાતે શરીફ તેમજ સલાતો સલામ પઢતા પઢતા નારે વિશાલત યા રસુલ અલ્લાહ ના નારા સાથે વડોદરી ભાગોળ તાઈ વાગા ભીખનકુઈ સરકારી દવાખાના ચાર રસ્તા જુમ્મા મસ્જિદ થઈ વકીલ બંગલા ભારત ટોકીઝ ટાવર થઈ છીપવાડ બજાર કાજીવાડા મસ્જિદ ખાતે સમાપ્ત કરવામાં આવ્યું વધુ ત્યારબાદ શહેરની વિવિધ મસ્જિદોમાં મુએ મુબારક ની જ્યારત કરવામાં આવી હતી. તેમજ જૂલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની કમિટીઓ તરફથી નિયાજ વહેચણી કરવામાં આવી હતી.તેની બે અદબી ન થાય અને શરીયતના દાયરામાં રહીને ઉજવવા અંગે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ ધર્મની લાગણી ન દુભાય તેવા કોઈ સૂત્રોચાર કરવામાં આવ્યા ન હતા. તહેવાર સારી રીતના ભાઈચારા તેમજ કોમી
એખલાશ થી ઉજવવામાં આવ્યો હતો. ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઇ ખત્રી. વકીલ જાવેદભાઈ પઠાણ. વકીલ ઇબ્રાહીમભાઇ મહુડા વાલા. સઈદ ભાઈ લોટવાલા. વકીલ આરીફ ભાઈ મકરાણી. કોન્ટ્રાકટર લાલાભાઇ કડિયા યુસુફભાઈ ફાતીયા યુસુફભાઈ દિવાન. યાકુભાઈ ઘાંચી સલીમભાઈ ઘાંચી સૈયદ મુજ્જુ બાપુ સૈયદ મુખ્તયાર બાપુ સૈયદ સાદાત તેમજ તમામ સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ભવ્ય જુલુસમાં જોડાયા હતા…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


