ભાદરવી પૂનમનો મહા મેળો અંબાજી ખાતે યોજવા જઈ રહ્યો છે ત્યારે પદયાત્રીકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે આવા સેવા કેમ્પોમાં ચા નાસ્તો ગરમ પાણી જમવાનું તેમજ તેલ માલિશના પણ
કેમ્પો લાગેલા જોવા મળે છે.
સાથે જ રોટરી ક્લબ અને સિનિયર સિટીઝન દ્વારા ઈડરના પ્રવેશદ્વાર પાસે આવેલા સોમનાથ મંદિરમાં પદયાત્રીઓ માટે વિસામા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગાંઠીયા દવાઓ લીંબુ પાણી જેવી સુવિધા આપવામાં આવી રહી છે..
REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર



