GUJARAT : થરાદમાં લવ ઇન રિલેશનશિપમા રહેતી યુવતી ના સોશ્યલ મીડિયામાં ફોટા વાયરલ કરતા નોંધાવી દુષ્કર્મ ની પોલીસ ફરિયાદ

0
59
meetarticle

સોશ્યલ મીડિયામાં યુવતી ના ફોટા વાયરલ થતા યુવતીએ નોંધાવી શ્રવણ ચૌધરી નામના શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થરાદના મલુપુર ગામના શ્રવણભાઈ સવજીભાઈ ચૌધરી રહે. મલુપુર તા. થરાદવાળાએ ફરિયાદી યુવતીને લલચાવી વિશ્વાસમાં લઈ લિવ ઇન રિલેશનશીપ કરી અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ ગાડીમાં તથા હોટલમાં લઇ જઈ યુવતીની મરજી વિરુદ્ધ અવાર નવાર શારીરિક સંબંધ બાંધી કોઈને કહીશ તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી

જાતિ અપમાનીત કરી યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી યુવતીના ફોટા ઇન્ટાગ્રામમાં વાયરલ કરતાં યુવતીએ વાવ પોલીસ મથકે શ્રવણ સવજીભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અહેવાલ : પ્રધાનજી ઠાકોર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here