પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ સં અને બજરંગ દળ દ્વારા જિલ્લા કલેકટર થઈ રજુઆત.
પોરબંદર માં આગામી દિવસોમાં નવરાત્રી ઉત્સવ નિમિતે વિવિધ સંસ્થાઓ ક્લબો જ્ઞાતિઓ દ્વારા ગરબા ના આયોજનો થવા જઈ રહ્યા છે તેને અનુલક્ષીને પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી ને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર દ્વારા આજ રોજ એક આવેદ પત્ર આપી નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફક્ત સનાતની હિન્દૂ ધર્મના લોકો સિવાય અન્ય વિધર્મી લોકોને પ્રવેશ ઉપાર સંપૂર્ણ પા બાંધી લાડવા માંગ કરી છે.

વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા જીલ્લા કલેક્ટર પોરબંદર ને પાઠવેલા આવેદન પત્રમાં જણાવેલ છે કે આગામી તારીખ ૨૨/૯/૨૫.થી ૨/૧૦/૨૫ સુધી પોરબંદર શહેર માં વિવિધ સંસ્થાઓ ક્લબો દ્વારા પોરબંદર માં નવરાત્રિ ઉત્સવ ના આયોજન થવા જઈ રહ્યા છે આ ઉત્સવ માં અંબા ની શક્તિ ભક્તિ અને આરાધનાનો ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે તેને અનુલક્ષીને પોરબંદર ની વિવિધ સંસ્થાઓ જ્ઞાતિ.ઓ ક્લબો મંડળ દ્વારા ગરબાના આયોજન કરવામાં આવે છે આ ઉત્સવ સનાતની સમાજના લોકોનો ઉત્સવ હોય છે અને આ નવરાત્રીના આયોજનો કરવામાં આવતા હોય છે તો આપશ્રી ને વિનંતી સાથે થોડા સૂચનો કરેલા છે તે ધ્યાનમાં લઈ ને આપશ્રી મજૂરી આપશો તેવી વિનંતી
નવરાત્રી મહોત્સવમાં ફક્ત સનાતની સમાજ ના લોકોને પ્રવેશ આપવામાં આવે અને પ્રવેશનાર દરેક લોકોના આધાર કાર્ડ/આઈ ડી પ્રૂફ ચેક કરી પ્રવેશ આપવામાં આવેલ. અને તહેવાર માં કોઈપણ જાત ના અશ્લીલ ગીતો કે ફિલ્મી ગીતો વગાડવામાં ના આવે કેમ કે આ માં શક્તિ ની આરાધના નો અને માં ના.ગરબાનું પર્વ છે ત્યારે રમનાર અને પ્રવેશ નાર દરેક લોકો /ખેલૈયાઓને તિલક કરીને પ્રવેશ આપવામાં આવે.
આ સમગ્ર આયોજન માં કોઈપણ સ્થાન પર વિધર્મીઓ ઉપસ્થિતિ
ના રહે તેની તકેદારી રાખવા તેમજ
આ આયોજન માં ગાયક કલાકારો વાજિંત્ર વગાડનારાઓ લાઇટ ડેકોરેશ. મંડપ સર્વિસ વાળા લોકો પણ ફક્તને ફક્ત સનાતની સમાજ ના જ લોકો રાખવામાં આવે આ નવરાત્રી ઉત્સવ ના આયોજકો ફક્તને ને ફક્ત સનાતની સમાજ ના લોકો નેજ પ્રવેશ આપવામાં આવે તેમજ આ આયોજનોમાં વ્યવસાય કરનાર તમામ લોકો પણ સનાતની પરંપરા અનુસરનાર લોકોને જ આ આયોજન દરમિયાન ધંધો વ્યવસાય સિક્યોરિટી ગાર્ડ ફક્ત સનાતન સમાજના વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવે. વિધર્મીઓને સંપૂર્ણ પ્રવેશ બંધી કરવા માં આવે એવી આપ શ્રી તરફથી કડક સૂચના આપવામાં આવે જેથી વિધર્મી લોકો ઓળખ છુપાવી સનાતન સમાજ ની બહેન દીકરી ઓને ફસાવી ના શકે માટે અન્ય ધર્મના લોકો ને આ આયોજનો માં સંપૂર્ણ પણે પ્રવેશ બંધી કરવામાં આવે જેથી વધતા જતા લવ જેહાદ જેવા કિસ્સાઓ બનતા પણ અટકે માટે આપશ્રી તરફ થી કડક વ્યવસ્થા કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર દ્વારા આપ શ્રી ને આવેદન આપવામાં આવે છે અને આ આવેદન ને ધ્યાન માં રાખી આપ શ્રી તરફથી યોગ્ય વ્યવસ્થા ઓ કરવામાં આવશે તેવી મોટી અપેક્ષા રાખીએ છીએ
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

