રાધે મિત્ર મંડળના કેમ્પ આયોજકભાઇ એ જણાવ્યું હતું કે આપણા દેશે થોડા મહિનાઓ પહેલા આટલી મોટી સિધ્ધિ હાંસલ કરી છે. અને એમાં તેનું નેતૃત્વ મહિલાઓ એટલે શક્તિ ઓએ કર્યું હતું.
અને ત્યારે પગપાળા માંના ભક્તો જે દર્શન કરવા માટે જાય છે તેમને લાગવું જોઈએ કે આપણે હજુ એ સિંદૂર ઓપરેશનની વિજય ભૂલી ગયા નથી અને તેની પ્રેરણા આપણા ચાલુ રહે તે માટે અમે આયોજકોએ આ સિંદૂર ઓપરેશન થીમ થી કેમ્પ સજાવ્યો છે. અને સેલ્ફી પોઇન્ટથી ભક્તો પણ આકર્ષાયા છે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા


