ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ ડભોઇ તાલુકાના રાજલી થી ભીલાપુર આવેલા ઓવરબ્રિજ ની બાજુની રેલિંગ છેલ્લા એક મહિનાથી કેટલીક જગ્યાથી તૂટી ગઈ અને કેટલીક જગ્યાથી ધોવાણ થઈ ગયું છે
ડભોઇ તાલુકાના રાજલી થી ભીલાપુર આવેલો ઢાઢર નદીના બ્રિજ નવો ઓવર બ્રિજ રેલિંગો એક મહિનાથી તૂટી ગઈ છે છતાં અધિકારીઓ તેને રીપેરીંગ કે લગાવતા નથી જેના કારણે અકસ્માતની પ્રીતિ સર્જવાની શક્યતાઓ છે હાલ જુનો ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે
જેના કારણે એક નવા બ્રિજ પરથી પડ્યું બે સાઈઝ વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે ટ્રાફિકનો ભાર પણ વધારે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વાહનો પણ આ જ બ્રિજ પરથી પસાર થતા હોય જેના કારણે રોજના હજારો વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે એક સાઈડ ડાયવર્ઝન હોવાથી બીજી સાઈડ વાહનો ની ભરમાર થતી હોવાથી અકસ્માત નો ભય સતાવતો હોવાં છતાં પણ તંત્ર ધોર નિંદ્રામાં હોય છેલ્લા એક મહિના ઉપરાંત મોટા પાયે વરસાદમાં રેલિંગો અને કેટલો ભાગ ધોવાઈ ગયો છે છતાં પણ અહીંથી નીકળતા અધિકારીઓને પણ શું દેખાતું નથી વારંવાર ગામજનો એ પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી આ ઓવર બ્રિજ ના રેલિંગ 30 ફૂટ ઊંડી જેના કારણે વહેલી તકે તંત્ર જાગે અને રેલિંગ લગાવે તેવી માંગ અથવા પામી છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના થશે પછી જાગશે કે વહેલી તકેદ તંત્ર આ રેલિંગ લગાવવામાં આવશે તેવી રાહ જોઈને બેઠા છે ગામજનો અને વાહન ચાલકો બેઠાં છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



