RAJPIPALA : તેરા તુજકો અર્પણ“ અંતર્ગત ગુમ થયેલ કિ.રૂ.૨,૬૬,૨૬૯/- ની કિંમનામોબાઈલ નંગ-૧૨ પરત કરાયા

0
54
meetarticle

નર્મદા જિલ્લા માં ગુમ થયેલા મોબાઈલ શોધીને મૂળ માલિક ને પરત કરવાનું કામ નવા વરાયેલ નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના હસ્તે પરત કરવામાં આવ્યાં હતા.કિ.રૂ.૨,૬૬,૨૬૯/- ની કિંમના કુલ 12 મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા

સંદિપસીંઘ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ વડોદરા તથા વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદા જીલ્લા નાઓ તરફથી આપવામા આવેલ સુચના આધારે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદન સાહેબ રાજપીપળા વિભાગ, રાજપીપળા નાઓના માર્ગદર્શનહેઠળ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ સાગબારા પોલીસ સ્ટેશને આપેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ દ્વારા અલગ-અલગ અરજદારોનાં ગુમ થયેલ મોબાઇલ CEIR પોર્ટલ પર ટ્રેસ/સર્વેલન્સમા રાખી ગુમ થયેલ કુલ-૧૨ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૨,૬૬,૨૬૯/- શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પોલીસ આધિક્ષક નર્મદાના હસ્તે મુળ માલિકોને પરત કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here