નર્મદા ભરૂચમાં ભાજપ માટે જંગ બનેલી દૂધધારા ડેરીમાં આજે મતદાન શરૂ થયું હતું.900 કરોડનું ટર્ન ઓવર ડેરીમાં સત્તા મેળવવા ભાજપના જ બે દિગ્ગજ આગેવાનોમાં કાંટે કી ટકકર જોવા મળી હતી. ડેરીમાં છેલ્લા 17 વર્ષથી શાશન કરી રહેલાં ઘનશ્યામ પટેલ સામે આ વર્ષે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા મેદાને આવ્યા છે.

દૂધધારા ડેરીમાં અનામતની 2 અને અનુસૂચિત આદિજાતિની એક મળી કુલ 15 બેઠક માટે ચૂંટણી યોજાઈ છે.મતદાન પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સત્તાવાર રીતે મેન્ડેટ મોકલાવ્યો હતો. જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરૂણસિંહની પેનલના ૩ ઉમેદવારના નામ હતાં.

ઉમેદવાર ઉભા રાખી મેન્ડેટને ધરાવતી પણ ગણકાર્યો ન હતો. માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ વચ્ચે દિવસ બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.

ડેરીના 11 શાસન ઝોનની 11 બેઠક માટે બંને સામે પેનલના મળી 22 ઉમેદવાર, ભાજપના મહિલા અનામતની બે બેઠક માટે રણાએ 4 ઉમેદવાર અને અનુસૂચિત કુલ કુલ 2, એમેદવાર જેમાં આજેવા વારે ભરૂચમાં આયોજન ભવન ખાતે અને રાજપીપળામાં એપીએમસી ખાતે સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન કરાવવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લાની દૂધ મંડળીના મતદારો ભરૂચદૂધધારા ડેરીમાં આજે ભાજપનું પાણી મપાશે.14 બેઠકો માટે 296 મતદારોનું થયું મતદાન થશે ત્યારે આ ભાજપ vs ભાજપ વચ્ચે સીધો જંગ થવા જઈ રહ્યો છે ત્યારે હાલ તો બન્ને પક્ષ ના ઉમેદવારો પોતાના જીત ના દાવા કરી રહ્યા છે.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

