રાજપીપળા હરસિધ્ધિ માતામંદિર મંદિર બે પર્વો સ્વાતંત્ર્ય પર્વ અને જન્માષ્ટમી પર્વ રંગે રંગાયું હતું
મંદિરના ગેટને,ગર્ભગૃહને ઝૂંપડી બનાવી,ફુગ્ગાઓ, મોરપીંચ્છ,વનસ્પતિઓ ના પર્ણ ડાળથી શણગાર્યું હતું અને મોરપીંછના મુગટથી માતાજી અને મોરપીંછના હારથી માતાજીને શણગાર્યા હતા.ભક્તોમાં માઇભકતી સાથે કૃષ્ણ ભક્તિ અનોખો શુભગ સમન્વય જોવા મળ્યો હતો.રાજપીપલા ખાતે જન્માષ્ટમી પર્વે ભક્તો નાગરિકો કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હતા.
માતાજીના ગર્ભગૃહને પણ મઢૂલી બનાવી શણગાર્યું હતુંમાતાજીને વિવિધ વનસ્પતિ ના પાન, ડાળ, રાધા કૃષ્ણની મૂર્તિ, તસ્વીરોથી શણગાર્યું હતુંમન્દિર ગર્ભ ગૃહને થાંભલાઓને પણ ફુગ્ગાઓથી શણગાર્યું હતું
તો રાજપીપળા હરસિધ્ધિ માતામંદિર મંદિર જન્માષ્ટમી પર્વ રંગે રંગાયું હતું. મંદિરના ગેટને,ગર્ભગૃહને ઝૂંપડી બનાવી,ફુગ્ગાઓ, મોરપીંચ્છ,વનસ્પતિઓ ના પર્ણ ડાળથી શણગાર્યું. હતું અને મોરપીંછના મુગટથી માતાજી
અને મોરપીંછના હારથી માતાજીને શણગાર્યા હતા.
ભક્તોમાં માઇભકતી સાથે કૃષ્ણ ભક્તિ અનોખો શુભગ સમન્વય જોવા મળ્યો હતોરાજપીપલા ખાતે જન્માષ્ટમી પર્વે ભક્તો નાગરિકો કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હતા.
માતાજીના ગર્ભગૃહને પણ મઢૂલી બનાવી શણગાર્યું હતું.માતાજીને વિવિધ વનસ્પતિ ના પાન, ડાળ, રાધા કૃષ્ણની મૂર્તિ, તસ્વીરોથી શણગાર્યું હતુંમન્દિર ગર્ભ ગૃહને થાંભલાઓને પણ ફુગ્ગાઓથી શણગાર્યું
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા




