VADODARA : ડભોઇ ડેપો ખાતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા ડભોઇ ડેપો ખાતે રક્ષાબંધન તેમજ “વ્યસન મુક્તિ”નો પ્રોગ્રામ યોજાયેI

0
75
meetarticle

ડભોઇ ડેપો ખાતે બ્રહ્માકુમારી ની બહેનો દ્વારા ડભોઇ ડેપો ખાતે રક્ષાબંધન તેમજ “વ્યસન મુક્તિ” નો પ્રોગ્રામ યોજાયેલ જેમાં એડીએમ.વર્કશોપ, ટ્રાંફિક, સાઈડ ના કર્મચારીઓ ભાઈઓ અને બહેનો એ ભાગ લીધેલ હતો.

જેમાં બ્રહ્મા કુમારી ની બહેનો એ ભાઈઓ ને રાખડી બાંધી અને વ્યસન ન કરવાની સમજણ આપવામા આવી અને આપણા દેશ ને વ્યસન મુક્ત દેશ બનાવવા માટે અપીલ કરેલ.
REPOTER : મુકેશ ખત્રી,ચાણોદ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here