RASHI : 27 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

0
78
meetarticle

મેષ : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને આપને ચિંતા ઉચાટ રહે.

વૃષભ : આપના અગત્યના કાર્યનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો લઈ શકાય.

મિથુન : આપના કાર્યમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

કર્ક : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણયો લઈ શકાય.

સિંહ : નોકરી- ધંધાના કામમાં રૂકાવટ અનુભવાય, ઘર- પરિવારની ચિંતાને લીધે કામમાં મન લાગે નહીં. વ્યગ્રતા અનુભવો.

કન્યા : આપના કાર્યમાં ઉપરી વર્ગ- સહકાર્ય વર્ગ- નોકર ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

તુલા : આપના કાર્યમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃશ્ચિક : આપના ગણત્રી ધારણા પ્રમાણેના કામકાજ થવાથી આનંદ જણાય ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે.

ધન : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. નાણાંકીય લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવી પડે.

મકર : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા રહે.

કુંભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન- મકાન- વાહનના કામમાં સાનુકૂળતા રહે. કામ ઉકેલાવાથી રાહત રહે.

મીન : જૂના મિત્ર, સ્વજન- સ્નેહી સાથે આકસ્મિક મુલાકાતથી આપને આનંદ થાય, યાત્રા પ્રવાસ થઈ શકે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here