ડભોઇ ટીંબી ફાટક ચોકડી અને તરસાણા ચોકડી રોડ વિભાગ દ્વારા લોકોને વાહન ચાલકોની સેફટી માટે લગાવેલી લાલ પીળી લાઇટો કેટલાક સમયથી બંધ હાલતમાં અને તેની આજુબાજુ ગાંડા બાવળ પણ ઊંઘી ગયા છે
જેના કારણે કઈ દિશામાં જવું તે વાહન ચાલકોને ખબર પડતી નથી જેના કારણે અકસ્માતો પણ થવાની શક્યતાઓના કરી શકાય તેમ નથી છેલ્લા બે મહિનાથી તો આ લાઈટો ચાલુ થતી નથી અને જાડી ઝાકળના કારણે લાલ પીળી લાઈટો દેખાતી નથી ડભોઈ થી બોડેલી વાઘોડિયા જવાની આ ચોકડીઓ છે.મેઈન ચોકડી હોય વહેલી તકે સ્ટેટ હાઇવે ના અધિકારીઓ આ લાલ પીળી મુકેલી લાઈટો વહેલી તકે ચાલુ થાય અને આજુબાજુથી જાડી ઝાંખર દુર કરે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


