ડભોઇ તાલુકાના અંતરિયાળ ગામોમાં વગર પરવાનગી લાકડાનું લાકડા ચોરો દ્વારા કટીંગ કરવામાં આવી રહ્યું છે ધીરે-ધીરે જુના અને ખોટા દાખલા પંચાયતના બતાવીને કટીંગ થઈ રહ્યું છે આ ખેતર નો દાખલો બીજા ખેતરના દાખલો વાપરી રહ્યા છે લાકડા કટીંગ ચોરો ડભોઇ તાલુકાના છેવાડાના ગામો જંગલો ખલાસ કરી રહ્યા છે
આજરોજ વન વિભાગ ડભોઇ બિન વારસી છે ટેમ્પો વન વિભાગ એ ઝડપી પાડ્યો હતો હાલ તપાસ ચલાવી રહ્યા છે કે ટેમ્પો કોનો છે તપાસ બાદ જ ખબર પડશે આ ટેમ્પો કોનો છે ત્યારબાદ ટેમ્પોને જો પુરાવા લઈને આવશે તો છોડી દેવામાં આવશ પુરાવા નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેે ડભોઇ તાલુકાના અંતરિયાળ ગામોમાં રોજ લાખો રૂપિયાનું લાકડા કટીંગ થઈ રહ્યું છે વન વિભાગના અધિકારીઓ જો જાગૃત થાય અંતરિયાળ વિસ્તારોમાં આવેલા જંગલો પચાવી શકાય તું જંગલો બચાવવા માટે વન વિભાગના અધિકારીઓ જાગૃત થશે તો રોજના ડભોઇ તાલુકામાંથી લાકડા ભરેલા 50થી ઉપરાંત વધુ ટેમ્પો ઝડપાઈ વગર પરવાનગી નું લાકડું કટીંગ થયેલું સવારે છ વાગ્યાથી બેના બે નંબરનું લાકડું પસાર થઈ રહ્યું છે
ડભોઇ તાલુકામાં અંતરિયાળ વિસ્તારો વગર પરવાનગી લાકડા વીરપનો ને લાકડા ચોરો બે ફોર્મ બન્યા છે ડભોઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારોના જંગલોને બચાવવું હોય તો વન વિભાગ એ જાગૃત થવું પડશે નહીં તો જંગલો ખલાસ થઈ જશે વન વિભાગના અધિકારીઓ કડક હાથે જો પગલા ભરશે તો લાકડા ચોરોમાં ફફડાટ પેસે અને જંગલો બચી શકશે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



