GUJARAT : બીલીમોરા નાંદરખા ગામે રિક્ષામાં આગ લાગતા રીક્ષા ચાલકનું આબાદ બચાવ

0
58
meetarticle

બીલીમોરાના નાંદરખા ગામે  રિક્ષામાં અચાનક આગ લાગી હતી ફાયર વિભાગને આગ લાગ્યાની જાણ કરતા ફાયર ફાઈટર આવીને આગને બુજાવી લીધી હતી


બીલીમોરાના નાંદરખા ગામે સાંજના અરસામાં યુસુફભાઈ વકીલ ના ઘર પાસેથી રીક્ષા પસાર થતી હતી તે દરમિયાન રિક્ષામાં આકસ્મિક રીતે આગ લાગી ગઈ હતી આગને પગલે રિક્ષા ચાલક રિક્ષામાંથી બહાર ઉતરી ગયો હતો

આગ લાગ્યાની સ્થાનિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેને પગલે તુરંત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી ફાયર કર્મીઓએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જોકે આગને પગલે રિક્ષા ને ઘણું નુકસાન થયું હતું

REPOTER : દીપક સોલંકી ચીખલી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here