ડીસા ખાતે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમીટેડ દ્વારા ગ્રામીણ વિદ્યા શિષ્યવૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં CAGL સાથે જોડાયલ મહિલાઓ હાજર રહી
અને ગત વર્ષમાં ધોરણ 10 અને 12 માં વધુ ટકા મેળવનાર વિદ્યાર્થીનીઓ ને CSR પ્રવૃત્તિઓ હેઠળ “ગ્રામીણ વિદ્યા પ્રતિભા” શિષ્યવૃત્તિ અને પ્રોત્સાહન પત્ર મુખ્ય મહેમાન શ્રીમાનઆર. ડી. ડાભી સાહેબ (PSI ડીસા રૂરલ પોલીસ સ્ટેશન) શ્રી જીતેન્દ્ર ગૌસ્વામી સાહેબ (તાલુકા હેલ્થ ઓફિસર ડીસા) મિસ કુસુમબેન પટેલ (વુમન એમ્પાવરમેન્ટ આસિસ્ટન્ટ રૂરલ પોલીસ સ્ટેશન ડીસા) હાજરીમાં આપવામાં આવ્યો
CAGL તરફથી ટીમ તરફથી શ્રી ધવલ વૈરાગી (ZM) શ્રી દિપલકુમાર રાણા (DM) શ્રી પ્રવીણ શેજુલ (AM) શ્રી જયેશભાઈ પરમાર (AM) શ્રી સુરેશ ભાટિયા (BM) શ્રી ધનકસિંહ મકવાણા (BM) અને CAGL ટીમ હાજર રહ્યા CAGL ટીમ દ્વારા દર વર્ષે અલગ અલગ સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે
અહેવાલ : પ્રધાનજી ઠાકોર



