કાંકરેજ તાલુકામાં ખારીયા ખાતે શાળાકીય રમત ઉત્સવ તાલુકા કક્ષાનો 2025/26 ખો-ખો સ્પર્ધા શ્રી શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખારીયા મુકામે યોજાયો તેમાં કાંકરેજ તાલુકાની 58 ટીમો કુલ 696 વિદ્યાર્થીઓ ભાગ લીધો P.m શ્રી ખારીયા પગાર કેન્દ્ર શાળા u -14 ખોખો ભાઈઓ તાલુકામાં પ્રથમ અને બહેનો તાલુકામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો શ્રી શિવશક્તિ હાઇસ્કુલ ખારીયા u-17 ખો ખો બહેનો તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

REPOTER : માનસિંહ ચૌહાણ કાંકરેજ

