શ્રી રામ વિદ્યાલય ગોવિંદા, પાલનપુરમાં ધોરણ -7 માં અભ્યાસ કરતા શુભમ મનોરકુમાર રાઠોડ
મનોરકુમાર પાંચાજી રાઠોડ રહે.શિવનગર થરાદ તા.થરાદ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા
કરાટેમાં NSKA ગુજરાત રાજ્ય લેવલ આણંદ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવેલકરાટેમાં એના ગુરુ જયેશ પ્રજાપતિ અને વિવેક પ્રણામી શભમ પાસે કરાટેમાં yellwo orange green બેલ્ટ ધરાવે છે.
બનાસકાંઠા પોલીસ પરિવાર અને શિવનગર સોસાયટી.થરાદનું નામ રોશન કરેલ છે.


