ડભોઈ સ્થિત રોકડિયા હનુમાનજી મંદિરની દાન પેટીમાંથી રોકડની ચોરીનગરમાં ત્રણ દિવસમાં ચોરીની આ બીજી ઘટના, તસ્કરો હજુ ફરારડભોઈ સરિતા ઓવર બ્રિજ નજીક આવેલ રોકડિયા હનુમાનજી મંદિરમાં ફરી એક વાર દાન પેટીમાંથી રોકડ રક્મની ચોરી કરાઈ હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
ગત 9 ઓગસ્ટ સવારે 4 વાગે એક અજાણ્યો શખ્સ મંદિરની દાન પેટીમાંથી રૂા.15000ની ચોરી કરી ભાગી પૉલીસ કડક કાર્યવાહી કરે તેવી છૂટયો હોવાનું જોવા મળ્યું હતું.વ્યાપક માગ ઉઠી છે.
ડભોઈ નગર તાલુકામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાને લઈ ભારે ચર્ચા છે. ત્રણેક દિવસ અગાઉ ડભોઈ વડોદરા એન્ડ સેન્ટરિંગની દુકાનમાં રોડ ઉપરની શ્રી રામ ટીમ્બર્સલૂંટની ઘટના બની હતી. તે 4 ચોર હજુ ઝડપાયા નથી ત્યાં તો વધુ એક વીડિયો ગત 9 ઓગસ્ટે ડભોઈ સરિતા ઓવર બ્રિજ નજીક રોકડિયા હનુમાનજી મંદિરમાં થયેલી ચોરીનો સામે આવ્યો છે. જેમાં એક ગઠિયો મંદિરની દાન પેટીમાંથી 15000 જેટલી રોકડ રકમ ચોરી કરી ભાગી છૂટયો હતો. ત્યારે પોલીસ પેટ્રોલિંગને લઈ સવાલ ઊભા થયા છે. આ બાબતે પોલીસ કડક વ્યાપક છે. કાર્યવાહી કરે તેવી લોકોની માગ ઉઠી છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



