SURENDRANAGAR : થાનના ખાખરાળી ગામે ગેરકાયદે 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ

0
58
meetarticle

થાનના ખાખરાળી ગામે ગેરકાયદે કોલસાની ખાણ પર રેડ કરવામાં આવી હતી. ઘટના સ્થળેથી ૫૦ ટન કોલસો સહિતનો રૂ. ૧.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

ચોટીલા ડેપ્યુટી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ થાન મામલતદાર અને ટીમે ખાખરાળી ગામે ગેરકાયદે ધમધમતી કોલસાની ખાણો પર રેડ કરી હતી. રેડ દરમિયાન ખાણ પરથી અંદાજે ૫૦ ટન કોલસો કબજે કર્યો હતો. આ કાર્યવાહીના પગે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here