સુરેન્દ્રનગર : સબ જેલમાં 125ની ક્ષમતા સામે 273 કેદીનો ભરાવો

0
107
meetarticle

સુરેન્દ્રનગર જીલ્લાના મુખ્ય મથક એવા સુરેન્દ્રનગર ખાતે આવેલ અંદાજે ૭૫ વર્ષ કરતા પણ વધુ જુની જેલમાં હાલ ક્ષમતા કરતા વધુ કેદીઓ સજા ભોગવતા હોવાથી કેદીઓની હાલત જેલમાં વધુ કફોડી બની છે. જે મામલે જેલ પ્રશાસન દ્વારા છેલ્લા ચાર-પાંચ વર્ષથી અન્ય વિશાળ જગ્યાએ જેલ બનાવવામાં આવે તેવી સરકાર સમક્ષ રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here