SURENDRANAGAR : ધ્રાંગધ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગની મોકડ્રિલ

0
18
meetarticle

ધ્રાંગધ્રાની ખાનગી કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના અંગે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

કંપનીના પાછળના ભાગે લાગેલી આ કાલ્પનિક આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા નગરપાલિકાના ફાયર ફાઈટર, આર્મીની બચાવ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સંયુક્ત કામગીરી દ્વારા માત્ર ૧૭ મિનિટમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ કવાયત દરમિયાન મામલતદાર, સ્થાનિક પોલીસ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here