SPORT : એશિયા કપ માટે ભારતીય ખેલાડીઓની ફિટનેસ ટેસ્ટ ની પ્રક્રિયા શરૂ, સ્ટાર ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ પાસ કરશે કે ફેલ?

0
146
meetarticle

ઘર આંગણે આઈપીએલ અને યજમાન ટીમ ઈંગ્લેન્ડના આંગણે શાનદાર ટેસ્ટ શ્રેણીના સમાપન બાદ તમામ ક્રિકેટ રસિકોની નજર હાલ આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર એશિયા કપ 2025 પર ટકેલ છે ત્યારે એશિયા કપ પહેલા સ્ટાર ખેલાડીઓની ફિટનેસ અપડેટ સામે આવી છે.

ફિટનેસ ટેસ્ટ પ્રક્રિયા શરૂ

એશિયા કપ 2025 આગામી સપ્ટેમ્બર મહિનામાં ધમાકેદાર રીતે શરૂ થવા જઈ રહ્યો છે અને આ શાનદાર શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓની ફિટનેસ અંગે પણ મોટી અપડેટ સામે આવી રહી છે. તમામ ક્રિકેટ રસિકોને આ ફિટનેસ ટેસ્ટ અંગે જાણવાની ખુબજ તાલાવેલી રહી છે કેમકે એશિયા કપ 2025 પહેલા ઘણા સ્ટાર ખેલાડીઓને નાની મોટી મેડિકલ સમસ્યાથી પસાર થવું પડ્યું હતું ત્યારે હવે હાલમાં, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવના ફિટનેસ ટેસ્ટ સંબંધિત સમાચાર બહાર આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here