VADODARA : ડભોઇ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી થઈ

0
75
meetarticle

છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારના લોકો પાણીમાં ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં પાટણવાડીયા વિસ્તાર ભાથુજીનગર રાણાવાસ નો ખાડો અને નાનોદી ભાગોળ જેવા વિસ્તારના 100 જેટલા મકાનોમાં ઘૂસી ગયા છે પાણી અનાજ પાણી અને ઘરવખરી સહિત જરૂરી સર સામાન પાણીમાં બગડ્યો

 

લોકો ઘરોમાંથી પાણી ખાલી કરે છે પરંતુ ફરી ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકો થાક્યા ડભોઇ નગરપાલિકા દ્વારા વિસ્તારના પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થાના હોય જેના કારણે પાણી ઉતરતા નથી જેથી રહીશો પરેશાન થઈ ચૂક્યા છે પરિવારો છેલ્લા ત્રણ દિવસથી ખાવા પીવામાં તકલીફ વેઠવાની સાથે છોકરાઓ બાળકોને પલંગમાં લઈને બેસી રહેવું પડે છે ડભોઇ નગરપાલિકા આ પાણીનો જલ્દી નિકાલ કરી આપે તેવી રહીશોની માંગ ઉઠવા ડભોઇ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની જાણે પોલ ખુલી થઈ

આવી પરિસ્થિતિ છતાં નગરપાલિકા તંત્ર વહીવટી તંત્ર વિસ્તારની મુલાકાત પણ નથી લીધી હોવાનો લોકોમાં રોષ ડભોઇ નગરપાલિકા પર લોકોનો રસ જોવા મળ્યો હતો વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી શિનોર ચોકડી સોસાયટીઓ વાળા જેવો અલ્લા બોલા મારે બી કરવો પડશે કે પછી તો શું ડભોઇ નગરપાલિકાનું તંત્ર જાગશે કે પછી આ વિસ્તારના લોકોની સમસ્યા નું જલ્દીથી નિરાકરણ લાવે તેવા વિસ્તારના લોકો રાહ જોઈને બેઠા છે

_REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here