દૂર દૂર થી અંબાજી જતા માઈ ભક્તો માતાજીનો રથ લઈને પગપાળા અંબાજી જતા હોય છે. ત્યારે હાલ અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબે થી રસ્તાઓ ગુંજી ઊઠ્યા છે.
અને લોકોમાં એક પ્રકારનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેવા કૅમ્પો વાળા ભક્તો પણ તનમન ધનથી પગપાળા ભક્તો ની સેવા કરી રહ્યા હોય તેવું લોકોએ જણાવ્યું હતું.
પ્રતિનિધિ : દિપક પુરબીયા

