GUJARAT : ભાભરના અસાણાથી મલ્લીપુરને જોડતો ત્રણ કિલો મીટરનો માર્ગ એક જ માસમાં તૂટી ગયો..

0
106
meetarticle

સામાન્ય વરસાદમાં રોડ ધોવાઈ જતા કોન્ટ્રાક્ટર સહિત તંત્રની ગંભીર બેદરકારી સામે આવી..

એક માસ પહેલા જ બનેલ રોડ કાગળના જેમ ધોવાઈ જતા મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવા લોકોના આક્ષેપો..

ઉચ્ચ અધિકારી દ્વારા આ માર્ગની તપાસ કરવામાં આવે અને જો આમાં કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો તાત્કાલિક પગલાં ભરવા લોકોની માગ..

ભાભર તાલુકામાં અનેક માર્ગો એવા છે કે સામાન્ય વરસાદમાં જ કાગળના જેમ ધોવાઈ ગયા છે..

કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતના કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે..

અહેવાલ : સિદ્ધરાજ ઠાકોર અસાણા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here