વડોદરા શહેર ના સયાજીગંજ કડકબજાર ની ઘટના,
સહાયક BLO ચૂંટણી કાર્ડ ની કામગીરી દરમિયાન થયા બેભાન,

ઉષા બેન ઇન્દ્રસિંહ સોલંકી ની તબિયત લથડી, સરકારી ક્વાટર્સ, ગોરવા ના રહેવાસી,
ગોરવા ITI માં બજાવે છે ફરજ,
છાતી માં દુખાવો ઉપાડતા SSH હોસ્પિટલ માં લાવવા માં આવ્યા હતા,
ફરજ પર ના તબીબે મૃત જાહેર કર્યા,
પતિ ચંદ્ર સિંહ એ તંત્ર પર લગાવ્યા ગંભીર આક્ષેપ,
ઉષા બેન ગોરવા ITI માં બજાવતા હતા ફરજ, BOL ના સહાયક તરીકે સયાજીગંજ કડક બજાર માં આવેલી સ્કૂલ માં ફરજ પર હતા ત્યારે બની દુઃખદ ઘટના,
ઉચ્ચ અધિકારી પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા,
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર
