VADODARA : એમએસ યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, ભારે જહેમત બાદ રેસ્ક્યુ

0
29
meetarticle

 વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક મહાકાય વગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીમાં વનકેડી ખાતે સાંજે જાડીમાંથી એક મહાકાય મગર બહાર નીકળી આવતા ત્યાંથી અવરજવર કરતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.બનાવની જાણ જીવદયા કાર્યકરો તેમજ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી.

જીવદયા કાર્યકરોએ પોણો કલાકની જહેમત બાદ મહાકાય મગરનું કર્યું હતું અને પાંજરે પુરી ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here