VADODARA : ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા

0
14
meetarticle

 વડોદરા પાલિકાની દબાણ શાખાએ મુક્તાનંદ ત્રણ રસ્તા આસપાસ ચાલતી કામગીરીમાં નડતરરૂપ 10 જેટલા ખાણી પીણીની લારી ગલ્લા અને ગલ્લા કબજે કર્યા હતા. આ ઉપરાંત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદે ફુલ બજાર સહિત ફળફળાદી તથા અન્ય પથારાવાળાના મળીને એક તરફ જેટલો માલ સામાન કબજે કર્યો હતો. 

આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવાથી મધુનગર બ્રિજ સુધી ચાલતી રસ્તા પહોળા કરવાની કામગીરીમાં નડતરરૂપ બનેલા જેટલા ઓટલા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here