એક ત્રિકોણ આકાર ધરાવતું ફળ છે. આ વનસ્પતિનો છોડ પાણીમાં તરતો રહેતો હોય છે અને ફળ પાણીમાં ડુબેલા રહેતા તેના મૂળ પર લાગે છે. આ ફળના બે કાંટા હોય છે. તેને શિંગોડા કહેવામાં આવે છે. ચીની ખોરાક માટે આ કળ એક અભિન્ન અંગ ગણાય છે.

આ ફળને છોલીને તેના ગર ને સુકવી અને ત્યારબાદ દળીને લોટ બનાવવામાં આવે છે. આ લોટમાંથી બનાવવામાં આવેલી ખાદ્ય વસ્તુઓનું ભારત દેશમાં લોકો શિરો બનાવી વ્રત ઉપવાસ સમયે સેવન કરે છે. કારણ કે તેને એક અનાજ નહીં પરંતુ એક ફળ ઢતરીકે માનવામાં આવે છે. ડભોઈ ના બજારમાં લારી અને પથારા પર સિગોડા મુકી વેચાણ કરેછે
નાનો ધંધો કરતા લોકો ની આજીવિકાનું સાધન છે
. સિગોડાં તળાવમાં પાણીમાં તેના લાંબા વેલા થાય છે. તેને કરેલીનાં જેવાં પાન થાય છે. ફળનો આકાર ત્રિકોણ જેવો, બીજાં તમામ ફંગોથી અનોખો હોય છે. જે તળાવમાં ભાદરવા માસ ઞસુધી પાણી ભરાઈ રહેતું હોય તેમાં તેની રોપણી કરાય છે. રોપયા પછી ફળ થતા કાપણી કરાપ છે. ભાદરવા સુધી સિંગોળાના ફળને પાણીમાં જે પાકવા દેવામાં આવે છે. આસો
માસ આવતાં જ્ઞાતિનાં લોકો એ પાણી માથી બહાર કાઢી, તેમને હીરાકણી પાણી માં રાખી. ફળ ઉપરની સખત છાલને કાળા કોલસા જેવી રંગી નાખે છે. તે પછી તે ફળને ગરમ પાણીમાં બાફી લઈ, ખાવા લાયક કરાય છે. ત્રિકોણ આકારનાં ફળને બે બાજુ સૂડિથી થોડું થોડું કાપીને તેને દેખાવે સારા સુંદર કરી બજારમાં વેચાય છે. આર્વા ફળ હોસે હોસે ખવાય છે
માગશર માસ સુધી સિઝન ચાલે છે
આયુર્વેદ મુજબ લિંગોના ફળ સ્વાદ મધુર, તૂર થોડાં વાતલ, , પચવામાં ભારે, રચિપ્રદ, કર કર્તા, અતિવૃધ્ધ (ગીધ-વાર્ષક), માહી (ગાડી બાંધનાર), તર્પણકર્તા અને બાદીકર્તા તથા . સિંગોડા ઈ દાહ, ગરમી , ભ્રમ (ચક્કર), રક્તદોષ, સોજો, સંતાપ, રક્તસાવ, અતિઆર્તવ અને રતવાનો નાશ કરનાર, ગર્મનો છોડ થયો હોય કે ગર્ભમુકાવો શોષ ત્યારે તેનેકરી પોષણ આથી વચરવાનું કાર્ય કરનાર ઔષધિ છે. તે સીના ધાવણમાં વધારો કરે છે તથા શ્વેતપ્રદર મારે છે.

ગુજરાતમાં તેની સિઝન ચાલે છે. તેની બે જાતો થાય છે : છંટાવાળા તથા બોડાં પંટથવાર્થ સિગોડાં ગુજરાતના દાહોદ તથા પંચમહાલ વજિલ્લામાંથી તથા વડોદરા જીલ્લાના ગામો ના તળાવોમાં ઉછેર કરવામાં આવે છે. સિંગોડા ગુજરાતમાં માત્ર ૩ માસ દરમિયાન જ મળે છે. આ જળફળ ગુલમાં ખૂબ શીતળ હોય છે. તાજાં (બાડેલાં) કળલોકો પ્રેમથી ખાય છે. તેમને ઉપરનાં કાશ કોચલામાંથી બહાર કાઢી, સૂકવીને તેનો લોટ કરાય છે. ગુજરાતમાં સિંગોડાનો
લોટ ફરાળી વાનગીઓ બનાવવા માટે વપરાય છે. સિંગોડા એક મેસમી ખાદ્ય ચીજ છે. તેથી જ્યારે પર તેની મોસમ આવે ત્યારે તમારે તેનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ કારણ કે તેમાં વિટામિન એ અને વિટામિન સી પુષ્કળ માત્રા મા મળી આવે છે. આ જ કરલ છે કે સિંગોડાને આરોગ્ય માટે વરદાન ગણાય છે સામાન્ય ખાવાથી પણ ફાયદા પણ અનેક ધણા છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

