ડભોઈ તાલુકાના ખેડૂતે વઢવાણા એરીકેશન અધિકારીઓને જાણ કરેલી હતી કેનાલ નું પાણી બંધ કરી દેજો છતાં બંધ કરવામાં આવ્યું નહી તેના કારણે મોટા પાયે આશરે ડાંગર નો 600 એકર પાક ને નુકસાન ખેડૂતોને થયું છે વઢવાણા કેનાલનું પાણી છલકાતા તૈયાર થયેલા ડાંગરના પાકમાં ઘૂસી ગયું હતું તેના કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો ખેડૂતો નેતાઓ અને અધિકારીઓ પર રોષ કાઢવામાં આવ્યો હતો ડભોઇ તાલુકાના તરસાણા સહિતના પાંચ જેટલા ગામોમાં ખેડૂતોની ડાંગરના પાક માં વઢવાણા કેનાલ નું પાણી ફરી વળતા નુકસાન
ડભોઇ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયા થી વરસાદે પાક થી ડાંગર નો પાક છે તે નિષ્ફળ ગયો છે ત્યારે કમોસમી વરસાદ નો માર ઝીલી રહેલા ખેડૂતોને વઢવાણા ઈરીગેશન ના અનગઢ વહીવટ ના કારણે વધુ એક માર ઝીલવાનો વારો આવ્યો છે

ખેડૂતોના હિતની ચિંતા કર્યા વિના વઢવાણા ઈરીગેશન દ્વારા કેનાલ પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના પાંચ જેટલા ગામોના ખેડૂતોના ખેતરોમાં વઢવાણાના પાણી ફરી વળતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આજે ખેડૂતો એ એકત્ર થઈ પોતાની વેદના ઠાલવી હતી અને હજારો હેક્ટરમાં ડાંગરનો પાક પાકીને તૈયાર થઈ ગયેલો મોઢે આવેલો કોળીઓ જ્યારે છીનવાઈ ગયો છે ત્યારે ડાંગરનો તમામ પાક છે તે ખેતરમાં જ હાલ ઊગી નીકળ્યો છે અને હજુ પણ વઢવાણા કેનાલ જે તળાવ છે તેના તરફથી હજુ પણ જે પાણી છે તે બંધ કરવામાં નથી આવ્યા જેને કારણે અત્યારે હાલ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે તો કેટલાક ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે અમને પાક ધિરાણ જે છે તે માફ કરવામાં આવે તેવી સરકાર સાથેથી અપેક્ષા રાખી રહ્યા છે
વડોદરા જિલ્લાના ઉપરમુખ અને વઢવાણા એરીકેસનના તળાવના પ્રમુખ અશ્વિનભાઈ વકીલ ને બોલાવીને ખેડૂતોએ રજૂઆત કરી છે અધિકારીઓ કેમ અમારું સાંભળતા નથી અને અને કહું કીધું હતું તો પણ કેનાલનો
પાણી બંધ ના કરતા અમને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

