ડભોઇ તાલુકામાં કમો સમી વરસાદના કારણે ખેડૂતોને થયેલું નુકસાન ની 11 દિવસમાં 14 800 20 જેટલી અરજીઓ અમારી પાસે આવી ગઈ છેડભોઇ તાલુકાના કૃષિ રાહત પેકેજ અરજીની કામગીરી જોરશોરથી શરૂ ડભોઇ તાલુકામાં થયેલા ખેતી નુકસાન અંગે કૃષિ રાહત પેકેજ માટેની અરજીઓની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતોને સહાય મળી રહે તે માટે તંત્ર સક્રિય છે.અરજીની સમયમર્યાદા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા: તા. 14 નવેમ્બર થી શરૂ થઈ ગઈ છે.અરજી કરવાની છેલ્લી તારીખ: તા. 28 નવેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.

અત્યાર સુધીની નોંધાયેલી અરજીઓ ડભોઇ તાલુકાના કુલ 120 ગામો માંથી તા. 25 નવેમ્બર સુધીમાં કૃષિ રાહત પોર્ટલ પર કુલ 14, 820 અરજીઓ નોંધાઈ ચૂકી છે. ડભોઇ તાલુકામાં કમોસમી વરસાદ પાકમાં થયેલું નુકસાન જે ખેડૂતોને 33% કે તેથી વધુ પાક નુકસાની થઈ હોય, તેમને આ રાહત પેકેજનો લાભ મળશે.અરજી સાથે જરૂરી દસ્તાવેજો લાભાર્થી ખેડૂતોએ તેમની અરજી સાથે નીચેની જરૂરી વિગતોનું વિગતો કરવાનું રહેશે:સંમતિપત્ર આધારકાર્ડબેંકની પાસબુક 7/12 અને 8અ ના ઉતારા વાવેતરના દાખલા ક્યાં અને ક્યારે જમા કરાવન ખેડૂતોએ સહી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ્સ પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતના VC (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) ને સમયસર જમા કરાવવાના રહેશે. જ્યારે અધિકારીએ જણાવ્યું હતું.

મહેશભાઈ ચૌધરી, મદદ નિયામક ખેતીવાડી અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.ખેડૂતોને વિનંતી છે રાત દિવસ અમારા કર્મચારીઓ કામ કરી રહ્યા છે કે, છેલ્લી તારીખ 28 છેલ્લી તારીખ હોય તેના પહેલા ડોક્યુમેન્ટ બાકીના ખેડૂતો જમા કરાવી દે વહેલી તકે તમામ અરજીઓ સરકારમાં પહોંચાડી અને ખેડૂતને બનતી કોશિશ જેટલી પણ સહાય મળે એના અમારા પ્રયાસ ચાલુ છે.
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

