તાજેતરમાં ડભોઇ નગરપાલિકા દ્વારા વકીલ બંગલા થી તલાવપુરા મસ્જિદ સુધી તેમજ વકીલ બંગલા થી સરકારી દવાખાના રોડ અને ટાવર થી વડોદરી ભાગોળ વિગેરે વિસ્તારના રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવાના કારણે રોડ રસ્તા બનાવ્યા પછી થોડાક જ સમયમાં રોડની કપચી ઓ રમવા માંડે છે રોડ ઉપર અને રોડ તૂટી ગયેલા ઠેર ઠેર જોવા મળે છે ત્યારે વહીવટી તંત્ર ની બેદરકારી અને રોડ બનતી વખતે કોઈ એન્જિનિયર કે કોઈ કર્મચારી હોતા નથી રોડ તૂટી જવાથી નાગરિકોને વારંવાર રોડના કારણે વાહન ચાલકો અને પગપાળા જનારોને પરતી તકલીફમાંથી મુક્તિ મળે અને સરકારી નાણાં નો સદ ઉપયોગ થાય અને રોડની મજબૂતી તેમજ આયુષ્ય જળવાય રહે તે રીતના બનાવવો જોઈએ તેમજ રોડ બનતા પહેલા જેને પાણી ગટર કે અન્ય કોઈપણ કનેક્શન લઇ લેવા હોય તે રસ્તો બનતા પહેલા જ લઈ લેવા ને જાહેર ચેતવણી વગર જ રોડ નું નિર્માણ કામ ચાલુ કરી દેવામાં આવે છે જેના કારણે રોડ રસ્તા તૂટી જતા હોવાથી કોન્ટ્રાક્ટર જોડે રોડમાં ગુણવત્તાની ખાતરી માટે વહીવટી તંત્રએ ધ્યાન આપવું જરૂરી છે હાલ ચોમાસાની સિઝન ગયા બાદ પણ ટાવર થી કંસારા બજાર થઈ વરોદરી ભાગોળ સુધીનો જે રોડ છે રીક્ષામાં જતાં પ્રેગનેટ મહિલાઓ માટે જોખમ રૂપ રોડ છે જે વહેલી તકે બનાવવા વાહન ચાલકો અને પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે જ્યારે રીક્ષા ડભોઇ ગામમાં લાવ્યું હોય ખાડા ના કારણે આવા માટે અમુક વિસ્તારમાં ના જ પાડી દે છે સમગ્ર ડભોઇમાં જાને ખાડા જોવા મળી રહ્યું છે

ડભોઇ શહેરમાં એટલા બધા ખાડા થઈ ગયા છે જેને લઈને રીક્ષા ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે દરેક સાધન લઈને જઈએ ખાડાના કારણે પંચર પણ પડી જાય છે અને રીક્ષા ચલાઈએ તો રિક્ષામાં પણ મોટું નુકસાન થઈ જાય છે ડભોઇ નગરપાલિકા સત્તાધીશો ચોમાસુ ગયું દેવ દિવાળી પણ ગઈ છતાં પણ ખારા પૂરવાનું કામ હજુ સુધી ને ચાલુ નથી કર્યું ખાડા ના કારણે મોટું નુકસાન લોકોને પડી રહ્યું છે વેપારીઓને ધંધા રોજગારમાં પણ મોટી અસર પડી રહી છે

ડભોઇ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દરેક વિસ્તારમાં ખાડાઓ પડી ગયા છે ડભોઇ નગરપાલિકા ચોમાસુ ગયા પછી પણ તેનું રીપેરીંગ કામ કે તમારા કામ કે નવા રોડનું કામ ચાલુ નહીં થયું જેને લોકો પરેશાન થઈ ચૂક્યા છે રિક્ષાવાળાને કહીએ કે મહુડી ભાગોળ જવું છે જાણે તેના પર કોઈ મોટી આફત આવી ગઈ એવું લાગે છે કેમકે ખાડા ના કારણે રિક્ષામાં પણ નુકસાન જોવા મળી રહી છે એના લઈને કોઈ પેસેન્જર બેસાડીને અમુક વિસ્તારમાં આવવાની ના જ પાડી દે છ
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

