VADODARA : ડભોઇ પોલીસે બાતમીના આધારે કરનેટ રોડ તરફથી આવતી ફોરવીલ ગાડીમાંથી વિદેશી શરાબ નો જથ્થો અને ગાડી સહિત કુલ રૂપિયા 2,51,150 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી

0
58
meetarticle

ડભોઇ પોલીસે બાતમીના આધારે કરનેટ રોડ તરફથી આવતી ફોરવીલ ગાડીમાંથી વિદેશી શરાબ નો જથ્થો અને ગાડી સહિત કુલ રૂપિયા 2,51,150 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


ડભોઈ નાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત જરૂરી સુચના તથા માર્ગદર્શન હેઠળ પી.આઈ કે.જે.ઝાલા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, ડભોઈ પોલીસ સ્ટેશનનાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક હોન્ડા કંપનીની સિલ્વર કલરની બ્રિઓગાડી રજી.નં-GJ-01-RU-3830 માં એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી હાંડોદતરફથી કરણેટ થઈ ડભોઇ થઇ શિનોર તરફ જનાર છે..” જે હકિકત આધારે પોલીસની એક ટીમ મોજે ડભોઇ આઇ.ટી.આઇ. ત્રણ રસ્તા ઉપર વચ્ચે નાળા પાસે બાતમી હકીકત વાળી ગાડીની વોચમાં હતા.તે દરમ્યાન સદર હોન્ડા કંપનીની સિલ્વર કલરની બ્રિઓ ગાડી રજી.નં- GJ-01-RU-3830 ની કરણેટતરફના રોડ ઉપરથી આવતી જણાતા ખાનગી વાહનથી આડાશ કરી સદર ગાડીને રોકી રોડની સાઇડમા લેવડાવી ઉભી રખાવી કોડૅન કરી પકડી પાડેલ. જે ગાડીમાં તપાસ કરતા ગાડીની અંદર એક ઇસમહાજર મળી આવેલ તેમજ બ્રિઓ ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનોજથ્થો મળી આવતા ગાડીના ચાલક આરોપી જયદિપસિંહ બળવંતસિંહ માંગરોલા ઉ.વ.૩૦ રહે.દામાપુરા બસ સ્ટેશનની સામે તા.શિનોરજી.વડોદરાપકડવાનો બાકી આરોપી નિલેશભાઇ જેના પુરા નામ ઠામની ખબર નથી.કબ્જે કરેલ મુદામાલ ભારતીય બનાવટના વિદેશી દારુના પ્લા.ના કવાટર કુલ નંગ- ૬૫૦કિં.રૂ. ૧,૬૩,૧૫૦/- હોન્ડા કંપનીની બ્રિઓ ગાડી જેની કિ.રૂ.૮૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂપિયા ૨,૫૧,૧૫૦/-

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here