ડભોઇ વડોદરા મુખ્ય માર્ગ આવેલી પલાસવાડા ફાટક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન

ટ્રેનના સમય વગર પણ ટ્રાફિક જામની ની વારંવાર સર્જાતી સ્થિતિ
મુખ્ય માર્ગના કારણે વાહનોની વધુ અવરજવર સામે ફાટક સાંકડી હોવાથી ટ્રાફિકની સર્જાય છે વારંવાર સમસ્યા
આજે પણ માર્ગ પર વાહનોનું ભારણ વધારે હોય એક કિલોમીટર સુધી ટ્રાફિક સમસ્યાના દ્રશ્યો જોવા મળ્યા
વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી તરફ જતા વાહનચાલકો અટવાયા

વહેલી તકે પલાસવાડા ફાટક લાંબી કરવામાં આવે તો કાયમી પણે સર્જાતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે
વાહનચાલકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી કરનારળી અને ચાણોદ લોકો અટવાય છે
વહેલી તકે સરિતા ફાટક લાંબી કરવામાં આવે તો વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો ના કરવો પડે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

