ડભોઈ સરિતા ફાટક ઉપર એક તરફ વાહન વ્યવહાર ચાલે છે બાજુમાં બનેલ નવીન બ્રિજ બીજો ભાગ વહેલી તકે શરૂ કરી કેટલું વહેલી તકે વિવાદિત બ્રિજનું કામ શરૂ કરી કેટલા સમયમાં પૂર્ણ કરે છે…. ડભોઇ સરિતા ઓવારબ્રિજ રૂપિયા 40 કરોડના ખર્ચે નિર્માણ છતાં છાશવારે લિપાપોથી કરવાનો વારો

વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર ડભોઈ ની સરિતા સોસાયટી પાસે -૧ રેલવે ઓવર બ્રિજ નું રૂપિયા 40 કરોડ ના ખર્ચે પાછલા પાંચ વર્ષ થી નિર્માણ થઈનીકળી ગયેલા સળીયાઓ ને લઈ કામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. આઠ આઠ વાર જુદી જુદી ક્ષતિઓના કારણે આ બ્રિજને વારંવાર બંધ કરી સમારકામ પણ કરવામાં આવ્યું હતું.ત્યારે હવે રેલ્વે તંત્ર ને પલ બીજ નો મધ્યભાગ રેલ્વે પર તૂટી પડે તો મોટો અકસ્માત સર્જાય તેમ હોય રેલ્વે ના અધિકારીઓ એ બ્રીજ ના સર્વે ની કામગીરી હાથ ધરી જરૂરી સૂચનો કર્યા છે.રહ્યું છે. બ્રીજ નો એક ભાગ તૈયાર થયા બાદ વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો. પરંતુ જ્યારથી નિર્માણ થયું ત્યાર થીજ લિપાપોથી કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે મધ્યભાગ માં અતિશય ખાડા,ડભોઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર ડભોઈ ના સરિતા ઓવર બ્રિજ જ્યારથી તૈયાર થયો છે.

ત્યાર થી જ વિવાદોમાં ઘેરાયેલો છે.ક્યારેક નીચેની બેરિંગો ખસી જતા બ્રિજના ભે ભારા પડી ગયા તો ક્યારેક બ્રિજમાં તિરાડો જોવા મળી અને હાલ ચોમાસા દરમિયાન તો રેલ્વે પરથી પસાર થતો મધ્ય ભાગ જે રેલ્વે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે મધ્ય ભાગ પર જ મોટા ગાબડા પડી ગયા. તે પણ સ્લેબમાં નાખેલા સળિયાઓ સુધા બહાર આવી ગયેલ જોવા મળ્યા જે સળિયાઓ જાણે અકસ્માતને નોતરું આપતા હોય તેવા જીવલેણહતા.આ ભાબતે મીડિયા વર્તમાન પત્રોએ પણ વારંવાર નૉપ લીપી એટલું જ નહીં વિસ્તારના ધારાસભ્ય રશૈલેશ મહેતાએ તો જિલ્લાની સંગઠન મીટીંગમાં પણ સ્પષ્ટપણે કહી દીધું હતું કે આ બંને આવેલ બ્રિજ ની ગુણવત્તા બિલકુલ સારી નથી જ્યારથી બન્યો છે.ત્યારથી આઠ આઠ વાર બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે ના અવાજો ઊઠ્યા હતા,જે બાબતો હવે રંગ લાવી છે.આજરોજ રેલવેના લાગત અધિકારીઓ આ બ્રિજની દુર્દશા જોવા આવ્યા હતા. તેમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે બાજુમાં તૈયાર થયેલો બ્રિજ હવે ૧૦ થી ૧૫ દિવસમાં શરૂ કરવામાં આવરો જે બ્રિજ શરૂ થયેથી કરી પાછો આ વિવાદ બ્રિજ બંધ કરવામાં આવશે અને રેલ દ્વારા વચ્ચેના સ્લેબ પર પડી ગયેલા ગાભડા વિષય એક રિપોર્ટ તૈયાર કરી મુખ્ય અધિકારીને સોંપવામાં આવશે હાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સંપૂર્ણ સ્લેપ ને ઉપરના ભાગેથી ત્રણથી ચાર ઈંચ જેટલો ખોદી નાખવામાં આવશે અને ફરીથી આ સ્લેપ મારવામાં આવશે જો આ કામ હાયપર લેવાય તો બ્રિજ ઓછામાં ઓછા ૨૮ થી ૩૦ દિવસ સુધી બંધ રાખવો પડશે અને જો આ ભાગ પર ઓછુંવત્તું ખોદકામ કરી ડામર પાથરવામાં આવે તો બ્રિજ ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસ અને વધુમાં વધુ એક અઠવાડિયું બંધ રાખવાની ફરજ પડશે નો પ્રાથમિક મૌખિક રિપોર્ટ જાણવા મળ્યો છે.અધિકારીઓની આ મુલાકાત જોતા હવે વહેલી તકે બાજુમાં તૈયાર થયેલો બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે એ વાત નિશ્ચિત છે.અને હરી પાછો વધુ એકવાર વધુ દિવસો માટે વિવાદ એ જ બ્રિજ બંધ થશે એ વાત પણ ચોક્કસ છે.આવા સંજોગોમાં આ માર્ગ પરના રાહદારીઓ માટે ફરી એકવાર ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે એ બાબત પણ સનાતન સત્ય છે.હવે એ જોવાનું રહ્યું કે રેલવે તંત્ર બાજુમાં બનેલ નવીન બ્રિજ કેટલો વહેલી તકે શરૂ કરીપ કેટલું વહેલી તકે વિવાદિત બ્રિજનું કામ શરૂ કરી કેટલા સમયમાં પૂર્ણ કરે છે. તેની પર નિર્ભય છે
મુક્ત પણે વાહન વ્યવહાર શરૂ થાય એ જોવાનું રહ્યું.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

