તાજેતરમાં ચાલી રહેલ તહેવારો દરમિયાન ભારતીય વિદેશી દારૂ ની હેરાફેરી થતાં વાઘોડિયા પોલીસ ને બાતમી મળી હતી કે સનોલી નમૅદા કેનાલ પર થી એક ટુ વ્હીલર ભારતીય વિદેશી દારૂ લઈને જનાર છે ચોક્કસ બાતમી ના આધારે કેનાલ પર વાઘોડિયા પોલીસ વોચ ગોઠવી ને ઉભા હતા તે દરમિયાન એક ઇસમ એકટીવા આવી ચડતા એકટીવા ચાલકને ઊભો રાખીને તલાશી લેતા

બિયર નાં નંગ 36 કબજે લ ઇ ને એકટીવા ચાલક વિપુલ નવલસિંહ રાઠોડ રહે,અડબીયા તા, હાલોલ ના ની અટકાયત કરી બિયર નંગ 36 જેની અંદાજિત કિંમત રૂપિયા 4,140/- અને એકટીવા જેની અંદાજિત કિંમત રૂપિયા 50,000/- કુલ મળીને મુદ્દામાલ 54,140/- નો કબજે કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે
કિશન રોહિડા વાઘોડિયા
