વાઘોડિયા તાલુકાના જેસિગપુરા ગામ ની સિમમા ખાલી પડતર જગ્યાએ ઓથો વેસ્ટ ભરેલા પીપ કોઈ અજાણ્યા ઇસમો મુકીને ફરાર થઈ ગયેલ ફાર્મા મેડીસીન ના ખાલી પીપ નો મોટો જથ્થો કોઇક અજાણ્યા ઇસમો ફેંકી ને ફરાર બન્યા હતા

કેટલાક પીપમાં કેમિકલ પદાર્થ ભરેલો હોવાથી એકાએક આગ લાગવાની ઘટના બની હતી રાત્રી દરમિયાન એકાએક મેડિકલ મટેરીયલ ભરેલા પીપમાં આગ લાગતાં બ્લાસ્ટ જેવો મોટો અવાજ સંભળાયો હતો તેથી આગના ગોટેગોટા રાત્રી ના દુર દુર સુધી દેખાયા હતા જેથી બ્લાસ્ટ જેવા મોટા ધમાકા નો અવાજ સાંભળી ને જેસિગપુરા ગામના રહિશો દોડી આવી ને વડોદરા ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ને આગ ને કાબુ માં લેવાનો પ્રયાસ સતતં 15 કલાક સુધી ક્યો હતો તેમ છતાંય આગ નો સિલસિલો ચાલુ રહેતાં વાઘોડિયા મામલતદાર તેઓની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા મહા મહેનતે આગ ઓલવાઈ જતા સૌ રાહત નો દમ લીધો હતો વાઘોડિયા મામલતદાર અને ગ્રામ પંચાયત ના સરપંચ તલાટી મંત્રી સહિત સ્થાનિક ગ્રામ જનો બનાવ ના સ્થળે હાજર રહીને પરીસ્થીતી નો ત્યાગ મેળવ્યો હતો વાઘોડિયા પોલીસ ને જાણ કરાતા જે સિ બી ને બોલાવી ફાયર બ્રિગેડ ને સાથે રાખી ને પિપો ને દુર ખસેડીને ઓથો મેડિકલ વેસ્ટ ના પીપો કયા ઈસમો ફેંકી ગયા છે તે દિશા તરફ ની વાઘોડિયા પોલીસે કવાયત હાથ ધરી છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા
