VADODARA : ડભોઇની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત જી. એમ વી. અંબિકા પ્રાથમિક શાળામાં આજે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી…..

0
105
meetarticle

ડભોઇની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત જી. એમ વી. અંબિકા પ્રાથમિક શાળામાં આજે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. પંડિત જવાહરલાલ નહેરુ ના જન્મદિન નિમિત્તે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોના અધિકારો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. જેમાં શાળાના પ્રમુખશ્રી દીપકભાઈ ભોઈવાલા એ ચોકલેટ આપીને પ્રોત્સાહિત કર્યા.જેમાં મુખ્યશિક્ષિકા આશાબેન કાપડિયા દ્વારા શ્રી જી.એમ.વી.અંબિકા પ્રાથમિક શાળાના બાળકોએ ગાયન,નૃત્ય અને રમતો જેવી મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ રીતે આ બાળદિનની ઉજવણીમાં શાળાના સૌ વિદ્યાર્થીઓ શિક્ષિકાબહેનો તેમજ શાળાના દરેક કર્મચારીઓએ ખુબ સરસ રીતે આયોજન કરીને કાર્યક્રમને ઉજવ્યો ઊજવ્યો.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here