VADODARA : માંજલપુરમાં જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા

0
56
meetarticle

વડોદરા,માંજલપુર અલવા નાકા એવન્યુ કોમ્પલેક્સના પાંચમા માળે જુગાર રમવામાં આવી રહ્યો હોવાની માહિતીના આધારે  પોલીસે રેડ  પાડતા આઠ જુગારીઓ ઝડપાઇ  ગયા હતા. માંજલપુર પોલીસે જુગારીઓ પાસેથી રોકડા, ૭ મોબાઇલ મળી કુલ રૃપિયા ૭૬,૮૭૦ નો  મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા જુગારીઓમાં (૧) રાહુલ અનિલકુમાર ગાંધી (રહે. ૫ એવન્યુ, અલવા નાકા) (૨) પ્રકાશ અશોકભાઇ શાહ (રહે. પાર્શ્વનાથ  ફ્લેટ, નિઝામપુરા) (૩) વિશાલ પ્રકાશભાઇ અધ્યારૃ (૪) નંદકિશોર ઠાકોરલાલ શાહ  (૫) સાજીદખાન અબ્બાસખાન પઠાણ  (૬) ઇમરાનખાન ખાલીદખાન  પઠાણ ( તમામ રહે. રાજપીપળા) (૭) રાજેશકુમાર ગણેશભાઇ પ્રજાપતિ (રહે. કેવડિયા કોલોની) તથા (૮) ગજેન્દ્ર છગનભાઇ માછી (રહે. માછીવાડ, તા. નાંદોદ) નો સમાવેશ થાય છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here